ફેશન શોમાં ટ્રોલ થઇ ભૂમિ પેડનેકર

અભિનેત્રીનો  વિડીયો થયો વાયરલ  

યુઝરે કહ્યું ''ક્યાં સુધી શ્વાસ રોકી રાખશો''

 યુઝરે કહ્યું  કે તેનો ડ્રેસ લોંગ છે. અને તે રસ્તો સાફ કરીને આવી રહી છે.