ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાલિકાની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર મેદાનમાં

Text To Speech

  • ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર નવની પેટા ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

પાલનપુર: ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર નવની એક સદસ્યની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.ત્યારે બુધવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂર્ણ થતા કુલ ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કાંતિલાલ લોધા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇમરામ કુરેશી તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જીગ્નેશ દેસાઈ વચ્ચે ત્રિપાઠીઓ જંગ જામશે.

આ પણ વાંચો : નવા પરિણીત કપલ માટે ખાસ ટીપ્સ, હનીમૂનમાં જવા પહેલા આ જાણી લેજો

Back to top button