જવાની ટકાવી રાખવા 30ની ઉંમરથી જ ખાવ આ સુપરફૂડ્સ

ઉંમર દેખાશે નહિ, ચહેરા પર કરચલીઓ પડશે નહિ

કેલ્શિયમ ફૂડ્સનું 30ની ઉંમરથી જ શરૂ કરો સેવન

ફાઇબર ફુડ્સને તમારુ રૂટિન બનાવી લો, ડ્રાયફ્રુટ્સ ખાવ

વિટામીન ડી ખૂબ જરૂરી, તેનાથી સ્કીન કરશે ગ્લો

આયરન ભરપૂર ફુડ્સ લો, એજિંગ નહીં આવે, દાળનો વપરાશ વધારો

એન્ટીઓક્સિડન્ટ્થી ભરપૂર ગ્રીન ટીનું      કરો સેવન

મેડિટેશન અને સ્ટ્રેચિંગ છે ખૂબ જરૂરી   કરો સેવન