વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે ટોસ જીતીને બોલિંગ કરી પસંદ,ભારતીય ટીમ ઉતરશે સિરીઝ જીતવાના ઈરાદાથી
Trinidad : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટની શરુઆત થવા જઈ રહી છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ બંને ટીમો વચ્ચેની 100મી ટેસ્ટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
What makes the India-West Indies rivalry special? 🤔
As we gear up for the historic 100th Test between the two sides, #TeamIndia members highlight the uniqueness of this special battle 👌👌#WIvIND | @windiescricket pic.twitter.com/eP6a3R3cxK
— BCCI (@BCCI) July 20, 2023
પહેલી ટેસ્ટમાં પણ ઇન્ડિયા હાર્યું હતું ટોસ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેમાં બીજી ટેસ્ટમાં પણ ભારત ટોસ હાર્યું હતું.અને પહેલી ટેસ્ટમાં પણ ભારતએ ટોસ હાર્યો હતો.
West Indies have won the toss and elect to bowl first in the 2nd Test against #TeamIndia
A look at our Playing XI for the game.
Live – https://t.co/d6oETzpeRx… #WIvIND pic.twitter.com/A0gDIXPo6z
— BCCI (@BCCI) July 20, 2023
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે, કેએસ ભરત, ઈશાન કિશન, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ કુમાર. નવદીપ સૈની.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ : ક્રેગ બ્રેથવેટ (કેપ્ટન), જર્માઈન બ્લોકવુડ, જોશુઆ ડેસિલ્વા, એલીક અથાનેજ, રહકીમ કોર્નવોલ, શેનોન ગેબ્રિયલ, જેસન હોલ્ડર, અલઝારી જોસેફ, કેવિન સિંકલેર, કેમાર રોચ, ટી ચંદ્રપોલ, કિર્ક મેકેન્ઝી, જોમેલ વેરિકન.