ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વિક્ટોરિયાએ હાથ ખેચ્યા પાછા તો ભારત લગાવી શકે છે દાવ

Text To Speech

કોમનવેલ્થ ગેમ્સનું આયોજનને પેચ ફસ્તો જાય છે.જયારે ઔસ્ટ્રેલીયાએ યજમાન સ્વીકારવાની ના પડી છે.ત્યારે હવે ભારત અને ગુજરાત માટે એક સારા સમાચાર છે કે ઔસ્ટ્રેલીયા વિક્ટોરિયાએ 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાથી પોતાના હાથ પાછા ખેચી લીધા છે.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ ખર્ચો વધવાને કારણે પાડી ના

કોમનવેલ્થ ગેમ્સનું આયોજનને લઇ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ ખર્ચો વધવાને કારણે ના પાડી દીધી છે. આ મેગા ઇવેન્ટની યજમાની ઓસ્ટ્રેલિયાએ ના પાડી છે.

કોમનવેલ્થ ગેમ્સ કેન્દ્ર સરકાર 2026 ને અમદાવાદ પણ બોલો લાગવાની તૈયારી

આ કોમનવેલ્થ ને ને ગુજરાત ના સરકારના સુત્રો અનુસાર કેન્દ્ર સરકાર કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની માટે અમદાવાદ ની બોલી લગાવાના પક્ષમાં છે.આ કોમનવેલ્થ ને ગેમ્સને અમિત શાહ વ્યક્તિગત રીતે ઓલમ્પિક બોલી સાથે જોડાયેલી વિવિધ પરિયોજનાઓ પર નજર રાખી રહ્યા છે,

2026 સુધી પ્રોજેક્ટ પૂર્ણ થશે.

રાજ્ય સરકારના સૂત્રોએ દાવો કર્યો, “2036 ઓલિમ્પિક માટે અમદાવાદની બોલી સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ 2026 સુધી પૂર્ણ થઇ જશે. ઔસ્ટ્રેલીયાના વિક્ટોરિયાનની ના પડયા બાદ ગુજરાતને વિશ્વાસ છે કે અમદાવાદમાં 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે બોલી લગાવવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મળી જશે.” અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનાવવામાં આવી રહ્યું છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ છે.

આ પણ વાંચો : આયર્લેન્ડ સિરીઝ માટે કોચનું નામ થયું ફાઈનલ,રાહુલ દ્રવિડને અપાશે આરામ

Back to top button