સ્ત્રીઓની આ આદતથી પડી શકે છે સેક્સુઅલ લાઈફ પર અસર 

તમે ખૂબ મીઠું ખાઓ છો

જ્યારે નમકીન ખોરાક તમારા આહારનો નિયમિત ભાગ હોય છે, ત્યારે તમને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધુ હોય છે. 

તમે ડ્રિન્ક વધુ કરો છો

એક ગ્લાસ વાઇન અથવા બીયર તમને આરામ કરવામાં મદદ કરી શકે છે, પરંતુ શરાબની આદત  તમારા સેક્સ લાઈફ પર અસર કરી શકે છે 

ધુમ્રપાનની આદત 

ધૂમ્રપાન તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની એક લાંબી સૂચિ છે, અને જાતીય ઇચ્છાને ઓછી કરે છે 

સેક્સ વિશે વાચચીત ન કરવી 

જો તમારી સેક્સ લાઇફ વિશે કંઇક તમને પરેશાન કરતું હોય, અથવા તમે જે નવી વસ્તુઓ અજમાવવા માગો છો તેના વિશે તમારા વિચારો  વિશે વાત કરો.