વાળ સમય કરતા વહેલા સફેદ થતા અટકાવો

વાળ સફેદ થવા નેચરલ પ્રોસેસ, પાડી શકો છો તેને ધીમી

તણાવથી રહો દુર, કરો યોગા-મેડિટેશન

હુંફાળા તેલથી વીકમાં બે વખત કરો માલિશ

હેલ્ધી ડાયટ લો, જંકફુડ ઓછુ કરો

સુર્યના કિરણોથી વાળને બચાવો

હીટિંગ ટુલ્સનો ઉપયોગ ઘટાડો

વાળમાં ઓછી કરો કેમિકલ પ્રોસેસ