ગુજરાતટોપ ન્યૂઝ

breaking news: ગુજરાત પોલીસમાં 22 PI અને 63 PSIની બદલી, જુઓ કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી બદલીનો દોર શરૂ થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ગૃહવિભાગમાં ફરીએક વાર પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 PSI અને 22 PIની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 22  PI અને  63  PSIની બદલી

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય દિવસથી સતત બદલીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર ની IPS અધિકારીઓની બદલીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી 63 PSI અને 22 PIની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા આ બદલી કરવામા આવી છે. અમદાવાદ ગ્રામ્ય સહિતના PSIની બદલી કરાવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે 6 IPS અને 2 DYSPની બદલી કરાઈ હતી આમ પોલીસ વિભાગમાં મોટા પ્રમાણાં બદલી થતા પોલીસ વિભાગના અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો છે.

 ગુજરાત પોલીસ બદલી-humdekhengenews

 ગુજરાત પોલીસ બદલી-humdekhengenews

 ગુજરાત પોલીસ બદલી-humdekhengenews

 ગુજરાત પોલીસ બદલી-humdekhengenews

 ગુજરાત પોલીસ બદલી-humdekhengenews

આ પણ વાંચો : શું અભિષેક બચ્ચનની રાજનીતિમાં થશે એન્ટ્રી ? 2024ની ચૂંટણી લડે તેવી અટકળો

Back to top button