વરસાદમાં જો જો આ ભુલ ન કરતા...

આ કોમ્બિનેશનથી થઇ શકે છે નુકશાન

વરસાદમાં આપણે જે ખાઇએ છીએ તે હેલ્થ માટે છે બેકાર

વરસાદમાં ડેરી પ્રોડક્ટ સાથે ખાટા ફળોને ખાવાની ભુલ ન કરશો

નોનવેજ સાથે સ્ટાર્ચવાળી વસ્તુઓ ખાવાથી બચજો

જમ્યા પછી તરત ફળો ન ખાશો

વરસાદમાં આ વસ્તુઓથી થશે પેટની અનેક સમસ્યાઓ

વરસાદમાં પાચનતંત્ર પહેલેથી જ હોય છે સ્લો

ડેરી ઉત્પાદનો સાથે કેફીન મિક્સ કરશો તો એસિડ રિફ્લક્સ અને પાચનની તકલીફ થશે