ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતની નવી જર્સી જોઇને ભડક્યા લોકો,કહ્યું યે કયા હે

Text To Speech

India tour of West Indies : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે. ત્યારે પ્રથમ મેચ 12 જૂલાઈથી રમાશે.

ભારતની નવીં ટેસ્ટ જર્સી થઇ લોન્ચ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ભારતીય ટીમની નવી ટેસ્ટ જર્સી લોન્ચ કરવામાં આવી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

ભારતીય ટીમના ખેલાડીયોએ કરાવ્યું ફોટોશૂટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચના પૂર્વ સંધ્યા પર ભારતીય ખેલાડીયોએ ફોટોશૂટ કરાવ્યું છે.ત્યારે હવે આ ટેસ્ટ જર્સી માં રોહિત શર્મા,વિરાટ કોહલી,અજિંક્ય રહાણે,શુભમન ગિલ તેમજ યશસ્વી જયસ્વાલ નવી ટેસ્ટ જર્સીમાં જોવા મળ્યા.BYJUનની ડીલ પુરી થયા બાદ Dream 11 એ આ ડીલ પર સાઈન કરી છે.

લોકો ભરાયા ગુસ્સે

આ નવી ટેસ્ટ જર્સી લોન્ચ થયા બાદ ક્રિકેટપ્રેમીઓ સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે

ભારતીય ટીમની મેચો

વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ મેચ

Jul 12, Wed – Jul 16,1st Test, Windsor Park, Roseau, Dominica

Jul 20, Thu – Jul 24,2nd Test , Queen’s Park Oval, Port of Spain, Trinidad

આ પણ વાંચો : Dominica : ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ સિરીઝને લઇને ખેલાડીઓએ મેદાનમાં રેડયો પરસેવો

Back to top button