હાર્ટને હેલ્ધી રાખવા માટે આ છે બેસ્ટ ફુડ
હાર્ટ શરીરનું સૌથી મહત્ત્વનું અંગ
ફળ અને શાકના નિયમિત સેવનથી હાર્ટ બનશે હેલ્ધી
બ્લુબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી ખાવાનું ન ચુકતા
દ્રાક્ષમાં રહેલુ પેક્ટિન કોલેસ્ટ્રોલ ઘટાડશે કોલેસ્ટ્રોલ
ખાટા ફળોમાં રહેલુ ફાઇબર બ્લડમાંથી ઓછી કરશે ફેટ
લીલા પાંદડાવાળા શાકભાજી હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક
ટામેટા ઘટાડશે કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર
વેઇટ લોસ માટે ખાવ આ સ્નેક્સ