AI વાયરલ ઈમેજ : ફ્રેન્ડસ સિરીઝના કલાકારના અત્યાર સુધી શ્રેષ્ઠ ફોટા

ફ્રેન્ડ્સએ ભારતમાં ખુબજ પ્રચલિત સિરીઝ છે

ફ્રેન્ડ્સ સિરીઝએ સપ્ટેમ્બર 1994 થી મે 2004 સુધી ફ્રેન્ડ્સ સિરીઝની લગભગ 10 સીઝન ટેલિકાસ્ટ કરવામાં આવી છે

ફ્રેન્ડ્સ સિરીઝનો ભારતમાં જોવા મળે છે તેનો ક્રેઝ

Courtney Cox સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. Lisa પણ તેમની સાથે વચ્ચે બેઠી છે

Phoebe Buffay ની ભૂમિકા ભજવનાર Lisa Kundrow ઈન્ડિયા રોકસ્ટાર લુક

Rachel Greenનું પાત્ર ભજવનાર Jennifer Aniston સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદર 

Joey Tribbianiની ભૂમિકા ભજવનાર Matt Leblanc

Chandler Bingની ભૂમિકા ભજવનાર Mathew Perry

Monica Gellerની ભૂમિકા ભજવનાર Courtney Cox ભારતીય લુકમાં ખૂબ જ અલગ

Ross Gellerની ભૂમિકા ભજવનાર David Schwimmer ભારતીય લુકમાં ખૂબ જ અલગ