દિશા પટણીની અદા પર ચાહકો થયા ઘાયલ

દિશા પટણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટા કર્યા શેર

મરૂન કલરની બ્રેલેટ અને સ્ટાઇલિશ સાડીમાં આકર્ષક લાગી રહી છે દિશા પટણી

દિશા પટણીના પોસ્ટ પર મળી લાખો લાઇક

દિશા પટણીના ફોટા પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ

દિશા પટણીની અદા પર ચાહકો થયા ઘાયલ

દિશા પટણીના ઈન્સ્ટાગ્રામ પર 58.3 મિલિયન ફોલોઅર છે