ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Cricket Update : ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, નાથન લાયન થયો Ashesમાંથી બહાર

Text To Speech

Nathan Lyon : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની Ashes સિરીઝ રમાય રહી છે. ત્યારે આ 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0 થી ઓસ્ટ્રેલિયા આગળ છે. ત્યારે હવે ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે.

નાથન લાયન ઈજાને કારણે થયો બહાર

ઓસ્ટ્રેલિયાએ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે ત્યારે આ Ashesને લઈને ઓસ્ટ્રેલિયાને આંચકો લાગ્યો છે. નાથન લાયન લંડનના Lord’s Cricket Groundમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમ્યાન ઈજા પહોચી છે. નાથન લાયન ઈજાને કારણે પીડા પણ અનુભવી રહ્યો હતો. આ દરમ્યાન તેને નાથન લાયનની બેટિંગ દરમ્યાન તે પણ તે પીડામાં જોવા મળ્યો હતો.

કેપ્ટન પેટ કમિન્સએ આપી રિપ્લેસમેન્ટની જાણકારી

જયારે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર નાથન લાયન બહાર થયો છે. ત્યારે કેપ્ટન પેટ કમિન્સએ રિપ્લેસમેન્ટની જાણકારી આપી છે. ત્યારે નાથન લાયનની જગ્યાએ ટોડ મર્ફી રમશે. જેણે ભારતમાં રમેલી પોતાની ડેબ્યૂ ટેસ્ટ સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.

નાથન લાયનની ઈજાની અપડેટ

નાથન લાયનની ઈજાને લઈ કેપ્ટને અપડેટ આપ્યુ અને કહ્યું કે, હવે તે આગળની બાકી રહેલી મેચ નહીં રમી શકે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ એક સ્ટાર બોલર બહાર થઇ ગયો છે. તે બીજી ટેસ્ટ જ નહી પરંતુ આ ટેસ્ટ Ashes સિરીઝથી બહાર થવા માટે મજબુર બન્યો છે.

ટોડ મર્ફીએ બતાવ્યો હતું શાનદાર પ્રદર્શન

ટોડ મર્ફીએ હવે નાથન લાયનની જગ્યાએ સામવેશ કરવામાં આવ્યો છે. ટોડ મર્ફીએ 4 ટેસ્ટ મેચમાં 14 વિકેટ ઝડપી હતી. જેની 7 વિકેટ તો તેણે એક જ ઈનીંગમાં ઝડપી હતી. આમ તેણે ધમાલ મચાવતી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયા માટે તેણે ચર્ચા બનાવી દઈ પ્રભાવિત કર્યા હતા.

આ પણ વાંચો : Shardul Thakurએ હેર-સ્ટાઈલ બાબતે વિરાટ કોહલીને પણ આપી ટક્કર

Back to top button