શાહરુખની પુત્રી સુહાના ખાનની કાતિલ અદા

સફેદ ડ્રેસમાં બતાવી સુહાના ખાને પોતાની કિલર સ્ટાઈલ

સફેદ ઑફ-શોલ્ડર ડ્રેસમાં હોશ ઉડાવી દે તેવા પોઝ આપતી જોવા મળી સુહાના ખાન

સુહાના ખાને  ફરી જીત્યા ચાહકોના દિલ

સુહાના ખાનની આ તસવીરો સાશા જયરામ દ્વારા ક્લિક કરવામાં આવી છે