Shardul Thakurએ હેર-સ્ટાઈલ બાબતે વિરાટ કોહલીને પણ આપી ટક્કર

ભારતીય ટીમ ના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર એ હાલ રજા માણી રહ્યા છે.

શાર્દુલ ઠાકુર હાલ ચર્ચામાં છે.તેની હેર-સ્ટાઈલને લઈને

શાર્દુલ ઠાકુરએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યા શેર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચેના મુકાબલમાં શાર્દુલ ઠાકુરને મળ્યું છે સ્થાન