Shardul Thakurએ હેર-સ્ટાઈલ બાબતે વિરાટ કોહલીને પણ આપી ટક્કર
ભારતીય ટીમ 12 જુલાઈથી શરુ વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો છે.અત્યારે ભારતીય ટીમ ના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર એ રજા માણી રહ્યા છે.અને આ દરમ્યાન શાર્દુલ ઠાકુર હાલ ચર્ચામાં છે.હાલ તેની હેર-સ્ટાઈલને લઈને.
View this post on Instagram
શાર્દુલ ઠાકુરએ સોશિયલ મીડિયામાં ફોટા કર્યા શેર
શાર્દુલ ઠાકુરએ હાલ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે.જેમાં તે એક નવા જ લુકમાં જોવા મળ્યો છે.આ હેર-સ્ટાઈલને જોઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે. આ વીડિયોને 15 હજારથી વધારે લાઈક મળ્યા છે. ત્યારે હવે શાર્દુલ ઠાકુરની હેર-સ્ટાઈલએ વિરાટ કોહલીને પણ ટક્કર આપી રહી છે,ત્યારે કોહલી પણ નવા લૂક સાથે જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચેના મુકાબલમાં શાર્દુલ ઠાકુરને મળ્યું છે સ્થાન
શાર્દુલ ઠાકુર હવે આગામી 12 જુલાઈએ શરુ થનારી વેસ્ટ ઈન્ડિઝ અને ભારત વચ્ચેની સિરીઝમાં સ્થાન પ્રાપ્ત થયું છે.ત્યારે હવે આ હેર-સ્ટાઈલને શાર્દુલ ઠાકુર ચર્ચામાં છે.
12 જુલાઈથી ટેસ્ટ સીરિઝની શરૂઆત
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે 12 જુલાઈથી ટેસ્ટ સીરિઝ રમાશે. આ પછી 3 મેચની વનડે સીરિઝ રમાશે. તેની શરૂઆત 27 જુલાઈથી થશે. આ બંને ટીમો 3 ઓગસ્ટથી ટી20 સીરિઝ રમશે. ભારતે હાલમાં વનડે અને ટેસ્ટ ટીમ જાહેર કરી છે. આ બંનેમાં શાર્દુલનો સમાવેશ કરાયો છે. હાલમાં ટી20ની ટીમની જાહેરાત કરાઈ નથી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનું TEST MATCH નું શેડયુલ
DATE PLACE TIME
Jul 12, Wed – Jul 16 Windsor Park, Roseau, Dominica 7:30 PM
Jul 20, Thu – Jul 24 Queen’s Park Oval, Port of Spain, Trinidad 7:30 PM
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનું ODI MATCH નું શેડયુલ
DATE PLACE TIME
Jul 27 Kensington Oval, Bridgetown, Barbados 7:00 PM
Jul 29 Kensington Oval, Bridgetown, Barbados 7:00 PM
Aug 01 Brian Lara Stadium, Tarouba, Trinidad 7:00 PM
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનું T20 MATCH નું શેડયુલ
DATE PLACE TIME
Aug 03 Brian Lara Stadium, Tarouba, Trinidad 8:00 PM
Aug 06 Providence Stadium, Guyana 8:00 PM
Aug 08 Providence Stadium, Guyana 8:00 PM
Aug 12 Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida 8:00 PM
Aug 13 Central Broward Regional Park Stadium Turf Ground, Lauderhill, Florida 8:00 PM
આ પણ વાંચો : ICC એ World Cup 2023 પહેલા શું પાકિસ્તાનની શરત માની લીધી? ભારતને પડશે ફરક?