મોનસુન Health Tips

ચોમાસાની સીઝનમાં રાખો હેલ્થનું ધ્યાન

ઠંડી વસ્તુઓ ખાવાથી બચો

આઇસક્રીમ-કોલ્ડ ડ્રિંક્સથી રહેજો દુર

બહારનું જમવાનું બનાવી શકે છે બીમાર

પાણીજન્ય બિમારીઓથી બચજો

હાઇજીનનું ખૂબ રાખજો ધ્યાન

ફળો-શાકભાજીને ખૂબ સારી રીતે ધોજો