રવિન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા માતાના મઢ ગયા

માં આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી   

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા સાથે કચ્છની મુલાકાત લીધી

રિવાબાએ દર્શન કરતા ફોટો શેર કર્યા

ફોટોમાં રવિન્દ્ર જાડેજા અને રિવાબા માંના આશીર્વાદ લેતા જોવા મળ્યા 

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે