એશિયન ગેમ્સ 2023ને લઈને BCCI એ લીધો મોટો નિર્ણય

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ સામેલ થશે

આ ગેમ્સમાં મહિલા અને પુરુષની ટીમો આ એશિયન ગેમ્સમાં ભાગ લેશે

30 જુન પહેલા એશિયન ગેમ્સનું લિસ્ટ મોકલી શકે છે

2018માં જાકાર્તામાં ક્રિકેટ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું

2010 અને 2014માં થયેલ એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ મોકલવામાં આવી નહોતી