વ્હાઈટ હાઉસમાં  The Great મોદી શો

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદી જો બાઈડન સાથે લીધી મુલાકાત 

વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન મોદીનું થયું ભવ્ય સ્વાગત

ભવ્ય સ્વાગત સાથે bollywood ગીતો પણ વાગ્યા 

સ્ટેટ વિઝિટનું સન્માન મેળવનાર ચોથા નેતા બન્યા મોદી

જો બાઈડન, જીલ બાઈડન અને કલમા હૈરિસે કર્યું વડાપ્રધાનનું સ્વાગત 

વ્હાઈટ હાઉસમાં બંને દેશના પ્રમુખો વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત