HD ન્યુઝ ડેસ્કઃ આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેઓ દુનિયાભરના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. 9મા આંતરરાષ્ટ્રીય દિવસ પર દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ વખતે આ દિવસની થીમ પર વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે. આ દરમિયાન ભારત સહિત આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
CMએ કર્યા યોગાઃ CM ભુપેન્દ્ર પટેલે આજે સુરત ખાતે યોગા કર્યા હતા. તેમની સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા.આ વચ્ચે તેઓએ યોગા પણ કર્યા હતા.
આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ.
યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ… pic.twitter.com/An9ya137hD
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2023
CM યોગી એ પણ કર્યા યોગાઃ ઉતરપ્રદેશના CM યોગી આદિત્યનાથે પણ યોગા કર્યા હતા. તેઓએ ગોરખપુરમાં એક કાર્યક્રમમા યોગા કર્યા હતા.
#WATCH उत्तर प्रदेश: अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर राज्य के मुख्यमंत्री योगी आदित्यनाथ ने गोरखपुर में आयोजित अंतर्राष्ट्रीय योग दिवस कार्यक्रम में भाग लिया और योग किया।#InternationalYogaDay pic.twitter.com/zD7g9ha2bl
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે નોઈડા ઈન્ડોર સ્ટેડિયમમાં યોગ કર્યા.
#WATCH उत्तर प्रदेश: केंद्रीय मंत्री स्मृति ईरानी ने अंतर्राष्ट्रीय योग दिवस के मौके पर नोएडा इंडोर स्टेडियम में योग किया।#InternationalYogaDay2023 pic.twitter.com/1HnnAmnkrD
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુરુગ્રામના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં યોગ કર્યા હતા.
हरियाणा: भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर गुरुग्राम के ताऊ देवी लाल स्टेडियम में योग किया। #InternationalYogaDay2023 pic.twitter.com/8lxaJPQEUG
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
રક્ષા મંત્રી રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે INS વિક્રાંતમાં સવાર થઈને યોગ કર્યા.
Celebrating the International Yoga Day onboard #INSVikrant in Kochi. Watch
https://t.co/eNlLNtV1N4— Rajnath Singh (@rajnathsingh) June 21, 2023
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હમીરપુરમાં યોગ કર્યા.
#WATCH हिमाचल प्रदेश: केंद्रीय खेल मंत्री अनुराग ठाकुर ने अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर हमीरपुर में योग किया।#InternationalDayofYoga2023 pic.twitter.com/fKmohS1zBz
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
અસમના સીએમ હેમત બિસ્વાએ ધુબરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
HCM Dr @himantabiswa took part in International Yoga Day Celebrations at Dhubri. @keshab_mahanta @BimalBorah119#InternationalYogaDay pic.twitter.com/hpRDmxg1XK
— Chief Minister Assam (@CMOfficeAssam) June 21, 2023
યોગ ગુરુ રામદેવે પણ યોગ કરીને લોકોને રોજ યોગ કરવા તાકિદ કરી હતી.
Live – 9वां अंतर्राष्ट्रीय योग दिवस, पतंजलि योगपीठ हरिद्वार से लाइव #PatanjaliYogaDay https://t.co/D4YeyODoL8
— स्वामी रामदेव (@yogrishiramdev) June 20, 2023