ભવાની દેવીએ રચ્યો ઈતિહાસ, ભારતે પ્રથમ વખત મેડલ જીત્યો

ભવાની દેવીએ ચીનના વુશીમાં એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપની મહિલા સેબર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ભવાની દેવીને સેમિફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો

મેચમાં ઝેનાબ દેબેકોવાએ ભવાનીને 14-15થી હરાવ્યું

ભારતીય ફેન્સિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ  બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ફેન્સર છે.