રથયાત્રા 2023
અષાઢી બીજે નીકળશે 146મી રથયાત્રા
1878માં પ્રથમ વાર રથયાત્રા નીકળી હતી
જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું
મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જોડાશે
રથયાત્રામાં 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે, 18 શણગારેલા ગજરાજ
અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતના શહેરોમાંથી 2000 જેટલા સાધુ સંતો આવશે
રથયાત્રામાં 3000 કિલો મગ, 500 કિલો જાબું, 500 કિલો કાકડી તેમજ 2 લાખ ઉપરણાં પ્રસાદમાં
અમદાવાદમાં આ રૂટ પરથી નીકળશે રથયાત્રા