આલિયા ભટ્ટનો ક્યૂટ લૂક ક્રોશેટ હાર્ટ કાર્ડિગનમાં થયો વાયરલ

અભિનેત્રી આલિયા ભટ્ટ ગઈકાલે નેટફ્લિક્સ ઈવેન્ટમાં હાજરી આપવા મુંબઈથી રવાના થઈ 

બ્રાઝિલમાં તેની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન માટે નેટફ્લિક્સ ઇવેન્ટમાં હાજરી આપી

પાપારાઝી પેજીસે આલિયાના એરપોર્ટ પર પહોંચતા વીડિયો શેર કર્યા 

આ સુંદર ક્રોશેટ કાર્ડિગન ડ્રેસની કિંમત ₹59,202 (€660) છે