નિક્કી તંબોલીના ફોટા થયા સોશિયલ મીડિયામાં વાઈરલ

નિક્કી તંબોલીએ ઇન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક

ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી મચાવી ભારે હલચલ 

નિક્કી તંબોલીના આ લૂકથી ચાહકો ફિદા થઈ ગયા

નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર રહે છે હમેશા એકટીવ

નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પર 4 મિલિયન ફોલોઅર છે