સાવધાન ! મહાઆફત હવે જખૌથી માત્ર 80 કી.મી દુર
125થી 135 કિમીની ઝડપે પવન ફૂકાવાની શક્યતા
વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધ્યું
ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી પણ કરવામા આવી
વાવાઝોડાને લઈને રાજ્યનું વહિવટી તંત્ર સહિત પોલીસ તંત્ર એલર્ટ પર
વાવાઝોડું 6 km પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું
ગુજરાતમાં વિવિધ સ્થળોએ 15 જહાજો તૈયાર રાખ્યા
બિપરજોય વાવાઝોડું આ ગતિથી આગળ વધી રહ્યું છે