બિપરજોય વાવાઝોડું આ ગતિથી આગળ વધી રહ્યું છે 

બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર અને ગીર-સોમનાથમાં  30થી 50ની ગતિ

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને ગીર-સોમનાથમાં 62થી 87 કિમીની ગતિએ પવન ફુંકાવવાની શક્યતા

પંચમહાલ, મહિસાગર, દાહોદ, રાજકોટ, અમરેલીમાં 30થી 50 kmplની ગતિએ પવન  ફુંકાશે પવન ફુંકાશે

 ભાવનગર, બોટાદમાં હળવીથી મધ્યમ વીજળી સહિત 30થી 50 kmplની ગતિએ પવન ફુંકાવવાની ભારે શક્યતા