ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજન

Photo Story : એસે ના મુજે તુમ દેખો… Priya Banerjeeના ફોટા જોઇને તમને પણ છૂટી જશે પરસેવો

Text To Speech

Priya Banerjee :  સાઉથની એક્ટ્રેસ Priya Banerjeeએ ઇન્સ્ટાગ્રામ પર એક નવા ફોટો શ્રેણી શેર કરી છે. જેમાં Priya Banerjeeએ પોતાના કોટના બટન ખુલ્લા રાખીને ફોટા પડાવ્યા છે.Priya Banerjeeએ શર્ટલેસ અને  પોતાના ગ્લેમરસ લુક શેર કરતી જોવા મળી. Priya Banerjeeએ તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.Priya Banerjeeએ હોટ અદાઓને જોઈને ફેન્સ ફરી એકવાર બેકાબૂ થઈ ગયા.Priya Banerjeeએ તેના બોલ્ડ અવતારથી ઘણા લોકોના દિલની ધડકન વધારી દીધી. Priya Banerjeeએ સોશિયલ મીડિયા પર હમેશા એકિટવ  રહે છે.તેના નવા ફોટોશૂટ કિલર પોઝ આપ્યા. Priya Banerjeeના ઇન્સ્ટાગ્રામ પર 900K ફોલોઅર છે.

 Priya Banerjee 22   

આ પણ વાંચો : નાગિન: તેજસ્વી પ્રકાશએ ક્રોપ ટોપ સાથે પહેર્યું ટાઇટ મિની સ્કર્ટ,કરાવ્યું હોટ ફોટોશૂટ

Back to top button