ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બિપોરજોયને પણ જોઈ લઈશું! ગુજરાતમાં SDRF, NDRFના યોદ્ધાઓ તૈયાર

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રસાશન એલર્ટ મોડ પર છે. પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડમાં NDRF સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરા NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય પર છે. હેડ ક્વોટરમાં તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ગાંધીનગર કંટ્રોલ રુમથી પણ વાવાઝોડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.વાવાઝોડની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રસાશન એલર્ટ મોડ પર છે.

Gujarat weather forecast Biporjoy cyclone rain update - ગુજરાત હવામાન વિભાગની આગાહી બિપોરજોય વાવાઝોડાની અસર News18 Gujarati

રાજ્યના તમામ દરિયા કિનારા પર 2 નંબરનું સિગન્લ લગાવવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. સાથે જ રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધવાની સંભાવના છે. વાવાઝોડાની અસરથી જાફરાબાદ ના દરિયાઈ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગઇ કાલ બપોર બાદ દરિયામાં ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો હતો  25 થી 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાઈ એ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. જેના પગલે દરિયાઈ વિસ્તારના રોહિસા વડેરા શિયાળ બેટ ધારા બંદર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આમરણ ફડસર ગામ પાસે પાણીના પ્રવાહમાં છ લોકો ફસાતાં NDRFના જવાનોએ બચાવ્યા | NDRF personnel rescued six people trapped in a stream of water near Amran Fadsar village - Divya Bhaskar

આવામાં NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી છે. સાથે જ રાજ્યમાં જે વિસ્તારો પર સંભવિત અસરનો અંદાજ છે, ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસન વાવાઝોડાને લઈ સજ્જ છે.વાવાઝોડાની સંભાવનાને લઈને નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ છે. ગણદેવીના છ અને જલાલપોરના 10 મળી કુલ 16 ગામોને  એલર્ટ કરવામાં આવ્યાં છે. વર્ગ-1ના અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી દરિયાકાંઠે ન જવા અપીલ  કરી હતી.

આ પણ વાંચો : વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ

 

ઓખા - બેટ દ્વારકા વચ્ચે પુલ બનાવવાની વિચારણા - ઓખા - બેટ દ્વારકા વચ્ચે પુલ બનાવવાની વિચારણા | Webdunia Gujarati

સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઇને  ઓખા-બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાઇ છે. તો જૂનાગઢ ગિરનાર રોપ વે પણ બંધ કરવામા આવ્યું છે. તમામ બીચ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવાયા છે.નવસારીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન ચેતવણીરૂપે જાહેરાત કરી રહ્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સચેત કરવામાં આવી રહ્યાં છે. વાવાઝોડું બિપોરજોય પોરબંદરથી 500 કિલોમીટર દુર છે. ત્યારે દરિયાકાંઠાના ગામોને  એલર્ટ કરવામાં આવ્યાં છે… રાહત બચાવના સાધનો સાથે NDRFની ટીમે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો છે. હાલ પોરબંદર દરિયામાં કરંટ  હોવાથી ચોપાટી અને દરિયાકાંઠે લોકોને ન જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત માટે આફત, વાવાઝોડાએ દિશા બદલતા હવે કચ્છમાં ત્રાટકશે

ગુજરાતનાં માછીમારો માટે ચોમાસું વહેલું બેઠું, 85 ટકા બોટો ફિશિંગમાંથી પરત | Early monsoon for Gujarat fishermen 85% boats return from fishing

માછીમારોની બોટ સુરક્ષિત રાખવાની કામગીરી તેજ કરાઇ છે. બોર્ટ પાર્કિગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચિંતા વધી છે.પોરબંદરમાં નાની મોટી 5 હજાર બોટો છે. વાવાઝોડામાં બોટને ભારે નુકસાન થાય છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્રની તૈયારી સામે આવી છે. PGVCLની ટીમને તૈનાત કરાઈ છે. સેલ્ટર હોમ તૈયાર રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. જોખમી હોર્ડિંગ દૂર કરવા કામગીરી શરૂ કરાઇ છે.

આ પણ વાંચો : રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, અનેક જગ્યાએ વરસાદ પડ્યો

Cyclone Biporjoy today track near to Gujarat extremely severe - બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી નજીક અત્યંત તીવ્ર News18 Gujarati

બિપોરજોય વાવાઝોડાને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જયાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી તમામ રજા રદ કરાઇ છે. અધિકારી-કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા આદેશ કર્યો છે. અરબી સમુદ્ર પર ઉદભવેલ વાવાઝોડાની સંભવિત અસરને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ ભારતીય લૂકમાં જીત્યા બધાના દિલ

બિપરજોય વાવાઝોડું વધુ ઘાતકી બન્યું, આ જિલ્લાઓ ભારે પવન સાથે વરસાદનો સામનો કરવા તૈયાર રહેજો - Gujarat weather update biparjoy cyclone effect storng wind with heavy rain News18 ...

હાલ આ વાવાઝોડું પોરબંદરથી 870 કિ.મી દૂર દરિયામાં છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 30થી 40 કિ.મી ઝડપે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે. મજુરા, ચોર્યાસી, ઓલપાડ તાલુકાના 42 ગામો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુરતના ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવાએ તબીબી કારણોસર મંજુર થયેલી રજા સિવાય અન્ય તમામ કર્મચારીઓની રજા રદ કરી ફરજ પર હાજર થવાનું ફરમાન જારી કર્યુ છે

મહાલક્ષ્મી એક્સપ્રેસ : 11 કલાકની જહેમત બાદ 700 મુસાફરોને NDRFના જવાનોએ કર્યા રેસ્ક્યુ | mahalaxmi express railway track rain water passengers ndrf

વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લા પ્રશાસન પણ એક્શન મોડમાં આવ્યા છે.SDRFની એક ટીમના 19 જવાનો સહાય અને બચાવના સાધનો સાથે તૈનાત કરી દીધી છે. સુરતના ડુમસ અને સુંવાલી બીચને બંધ કરી CISFના જવાનોનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અહી દરિયામાં આઠથી દસ ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પ્રસાશને  42 ગામોને એલર્ટ કરી દીધા છે.

આ પણ વાંચો : ‘બિપરજોય’ ચક્રવાત અંગે અંબાલાલની મોટી આગાહી; સાવચેતી જ સમસ્યાનો ઉકેલ

Back to top button