WTC FINAL : ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 296 રનમાં ઓલઆઉટ,ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચ લંડનના ઓવલમાં રમાઈ રહી છે.ત્યારે બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા ના 469ના સ્કોરના જવાબમાં ભારતે 296 રને 10 વિકેટ ગુમાવી દીધી છે.ત્યારે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં બીજા દિવસની રમત પૂરી થવા સુધી 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા.
ભારતની ટોપ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ
આ મેચ દરમ્યાન રોહિત શર્મા અને શુભમન ગિલ ટીમને સારી શરૂઆત અપાવી શક્યા ન હતા. રોહિત શર્મા 2 ચોગ્ગાની મદદથી 15 રન બનાવીને આઉટ થયો અને શુભમન ગિલ 13 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 14 રન બનાવીને આઉટ થયો હતો. અને ચેતેશ્વર પુજારા પણ માત્ર 14 રન જ બનાવી શક્યો હતો.
Australia wrap up India's innings to take a massive lead 💪
Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/X4B0vDNVrV
— ICC (@ICC) June 9, 2023
ભારત હાલ ઓસ્ટ્રેલિયાથી 175 રન પાછળ
ભારતની બેટિંગના અંતે ભારત હાલ 175 રન થી પાછળ છે.અને ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 296 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી.
રાઘવ ચઢા અને પરિણીતી ચોપરા પણ રહયા હાજર