ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ ડે સ્કૂલ યોજનામાં મોટો બદલાવ, રાજ્યમાં હવે 2000 શાળા શરૂ કરાશે

Text To Speech

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ ડે સ્કૂલ યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના નામ આપ્યું છે. રાજ્યમાં 400ને બદલે 2000 શાળા શરૂ કરશે જેને લઇને સરકારે નવો ઠરાવ બહાર પાડ્યો છે.

Mukhya Gyan Sadhana Scholarship 2023

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship

Mukhya Gyan Sadhana Scholarship 2023 પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાના અંતે પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ ધોરણ-5 પૂર્ણ કરેલા 30, 000 તેજસ્વી વિધાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેઓને ધોરણ 6થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મૂકવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે.

Mukhya Gyan Sadhana Scholarship
Mukhya Gyan Sadhana Scholarship
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
  • વિધાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો
  • અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય
  • વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો
  • લાભાર્થીઓ નક્કી કરવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
  • કોમન એસ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લીસ્ટ
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા
Back to top button