ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

બનાસકાંઠા: ડીસાના ધિયાન હોન્ડા શોરૂમમાં હોન્ડા સાઇન- 100 બાઇકનું દમદાર લોન્ચિંગ

Text To Speech

પાલનપુર: હોન્ડા બાઈકના ચાહકોને આનંદ થાય તેવી ખબર ડીસાથી મળી રહી છે. અહીંયા આવેલા ધિયાન હોન્ડા શોરૂમમાં તદ્દન ન્યુ ફીચર સાથેની હોન્ડા બાઈક સાઇન – 100 દમદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ટર્બો ટ્રકમાં જ્યારે હોન્ડા બાઈક સાઇન – 100 નો જથ્થો તેના પાયલોટ લઈને શોરૂમ પર પહોંચ્યા ત્યારે શોરૂમના સ્ટાફ દ્વારા તેમને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શુભ કામમાં શ્રીફળ તો હોય જ ને…! શ્રીફળથી વધાવીને ફટાકડા ફોડી આનંદથી નાચતા કૂદતાં શોરૂમના તમામ સ્ટાફે હોન્ડા સાઇન -100નું દબદબાભેર સ્વાગત કર્યું હતું.

લોન્ચિંગ-humdekhengenews

તેમજ બાઈકના આ નવા મોડલને કંકુ વડે ચાંલ્લા કરીને પ્રસંગને મંગલમય બનાવી ‘કેક’ કાપીને આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. બાઈકના ચાહક માટે હોન્ડા કંપનીનું સાઈન -100 બાઇક અલગ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. ગ્રાહકો જેનો લાંબા સમયથી ઇન્તજાર કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થયો છે.

બાઈકના અનેક ફિચર્સ ચાલક માટે સર્વોત્તમ અને પસંદગીના બની રહેશે

આ રહ્યા હોન્ડા સાઇન – 100 બાઈક ના ફીચર્સ

  1. હોન્ડા સાઇન -100 તે 100cc નું બાઈક છે
  2.  પ્રતિ લીટર 90 km ની એવરેજ આપે છે
  3. OBD2 એન્જિન હોવાથી પ્રદૂષણ ઓછું થાય છે
  4. નવ લીટરની પેટ્રોલ ટેંકમજબૂત એન્જિન લાઈન
  5. આરામદાયક બેઠક સીટ
  6. એક્સ શો રૂમ કિંમત રૂપિયા 64900/-
  7. એનલોગ મીટર
  8. સેલ્સ અને કીક સ્ટાર્ટ સિસ્ટમ
  9. હીરો HF ડીલક્ષ, બજાજ પ્લેટિનમ – 100, splendor ની સરખામણીમાં હોન્ડાનું સાઈન – 100 કિફાયતી અને મજબૂત છે.
  10. હોન્ડા સાઈન 125 જેવા આકર્ષક ગ્રાફિક્સ
  11. પાછળની ડિઝાઇન સીડી 110 જેવી
  12. ટેલિસ્કોપી સસ્પેન્શન.
  13. સાઇન – 100 નું વજન 100 કિલોગ્રામ
  14. ઓટો ચોક સિસ્ટમ
  15. PGM ટેકનોલોજીથી સજ્જ.
  16. ઓછું વજન અને મહત્તમ એવરેજ
  17. આકર્ષક પાંચ કલરમાં ઉપલબ્ધ.
  18. પાછળના સસ્પેન્સર હાઇડ્રોલિકન
  19. એલો વ્હીલ જેવા અનેક ફીચર્સ આ બાઈકમાં તમને જોવા મળે છે.

લોન્ચિંગ-humdekhengenews

મે અહીંયાથી ખરીદી શકો છો હોન્ડા સાઇન-100 બાઇક

ધિયાન હોન્ડા શોરૂમ

  • ડીસા શોરૂમ : મો. 9909041021/22
  • ભીલડી : મગનભાઈ રબારી મો. 96622 27559
  • થરા : રમેશભાઈ ચૌધરી મો. 92653 30974
  • દિયોદર : નારણભાઈ ચૌધરી મો. 92656 43232
  • લાખણી : કલ્પેશભાઈ ચૌધરી મો. 94263 06906
  • સુઈગામ : ઈશ્વરભાઈ ચૌધરી મો. 9723861464
  • ભાભર : અર્બુદા હોન્ડા (ભાવેશભાઈ ચૌધરી) મો. 9624377899
  • થરાદ : જલારામ હોન્ડા (કરણભાઈ ઠક્કર) મો. 6352004428
Back to top button