શર્લિન ચોપરાની તસવીરોએ મચાવી ઇન્ટરનેટ પર ધૂમ
અભિનેત્રી શર્લિન ચોપરાની તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.ફરી એકવાર શર્લિને એવું ફોટોશૂટ કરાવ્યું કે લોકોને પરસેવો છુટી ગયો.અભિનેત્રી શર્લિન ચોપરા જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચી જાય છે.ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
શર્લિન ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને કારણે હેડલાઇન્સમાં રહે છે.આ ફોટોમા જોઈ શકાય છે કે શર્લિન ચોપરા પોઝ આપતી જોવા મળી રહી છે.અભીનેત્રી લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી.
ક્યારેક તે પોતાની બિકીની અને બ્રા લેસમાં તસવીરો પોસ્ટ કરીને ગભરાટ પેદા કરે છે.અભિનેત્રી તેના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો અને વીડિયો મૂકે છે કે લોકોને પરસેવો છૂટી જાય છે. લોકો તેમની તસવીરો અને વીડિયોની આતુરતાથી રાહ જોતા હોય છે.
દરેક વખતે હસીના એવી સ્ટાઈલમાં દેખાય છે કે લોકો તેના પર વિશ્વાસ કરી લે છે. આ સાથે લોકો શર્લિનને પણ જોરદાર ટ્રોલ કરે છે, પરંતુ તેનાથી શર્લિનને કોઈ ફરક પડતો નથી.આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે શર્લિન કેવી રીતે અલગ-અલગ પોઝ આપી રહી છે.આ તસવીરો જોઈને લોકોના હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે શર્લિનની હરકતો જોઈને લોકો તેને ઉર્ફી જાવેદને લઈને ટ્રોલ કરી રહ્યા છે.
આ પણ વાંચો : જાણો ‘જરા હટકે જરા બચકે’ ફિલ્મએ ત્રણ દિવસમાં કેટલી કરી કમાણી