પતિ વિક્રાંત રાજપૂત સાથે પૂલમાં જોવા મળી મોનાલિસા

મોનોકિનીમાં મોનાલિસા, શર્ટલેસ થઈ વિક્રાંતે પુલમાં આપ્યા પોઝ

શોના શૂટિંગમાં વ્યસ્ત છતાં સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

મોનાલિસાની સફળતામાં પતિ વિક્રાંતનો પણ ઘણો સપોર્ટ 

ભોજપુરી ક્વીન મોનાલિસા-પતિ વિક્રાંત રાજપૂત ની જોડી પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવે છે

મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 5.3 મિલિયન ફોલોઅર છે