ડાયાબિટીસના દર્દી હો તો આ છે તમારો બ્રેકફાસ્ટ
ચિયાસીડ્સથી બ્લડશુગર રહેશે કન્ટ્રોલમાં
સાંજની ભુખ માટે ખાવ ક્રેન બેરી કે બ્લુ
બેરી
પપૈયુ,તરબૂચ,જાંબુ અને કીવીથી રહેશે એનર્જી
સંતરા, દ્રાક્ષ, સફરજન અને સીઝનલ ફળો પણ બેસ્ટ
વારંવારની ભુખ માટે ગમે ત્યારે ખાવ દહીં
પોપકોર્ન ડાયાબિટીસના દર્દીઓ માટે સારુ સ્નેક્સ
30ની ઉંમર બાદ કેમ નબળા પડે છે મહિલાઓના હાડકાં?