શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ રીતે થયો કેટલો થયો હતો ખર્ચ,જાણો
જૂન 6,1674 ના પાંચ વાગ્યે રોજ શિવાજીનો રાજ્યાભિષેક રાયગઢ કિલ્લામાં કરવામાં આવ્યો
આજે શિવાજી મહારાજના 'શિવ રાજ્યાભિષેક'ને 350 વર્ષ થયા
શિવાજી મહારાજની પ્રગતિ કેટલાક મરાઠાઓને પસંદ પડી ન હોવાથી વાંધો ઉઠાવ્યો
શિવાજી મહારાજ એ અસલ મરાઠા-ક્ષત્રિય નથી માટે ગાદી ઉપર બેસવાનો અધિકાર નથી
શિવાજી મહારાજને ‘જનોઈ’ આપેલી નહોતી
૧૬૦ પૌંડ સોનું
વાપરવામાં આવ્યું
શાસનના મૂળભૂત તત્વો રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ હતા
હંમેશા ભારતની એકતા અને અખંડિતતાને સર્વોપરી રાખી
ખૂબ જ નાની ઉંમરે,કિલ્લાઓ જીતીને દુશ્મનોને હરાવીને લશ્કરી નેતૃત્વ બતાવ્યું
મહારાજે રાજ્યાભિષેક માટે રૂપિયા ૪ કરોડ ૨૬ લાખ ખર્ચ્યા
વોક કરતા વધુ ફાયદાકારક કેમ છે રિવર્સ વોક