આ ખોરાક ખાશો તો સ્ટ્રેસ દુર થઇ જશે
વિટામીન બી ધરાવતા પદાર્થ
છોલે,પાંદડાવાળી શાકભાજી ડેરી પ્રોડક્ટ્સ
શાકભાજી જેવા કે ગાજર, બીટ, કાકડી તેમજ મેગ્નેશિયમનો સ્ત્રોત ધરાવતા લીલા શાકભાજી
વિટામીન ઇથી ભરપૂર બદામ ખાવી જોઇએ
દાળ, ભાત કે દાલ ખીચડી સેરોટોનિનના લેવલને વધારવામાં મદદ મળે છે
વિટામીન સીથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે
30ની ઉંમર બાદ કેમ નબળા પડે છે મહિલાઓના હાડકાં?