30ની ઉંમર બાદ કેમ નબળા પડે છે મહિલાઓના હાડકાં?

મહિલા અને પુરુષોએ હાડકાનું ધ્યાન રાખવુ જોઇએ

માનવ શરીરમાં હાડકા કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળીને બને છે

આજની લાઇફસ્ટાઇલના કારણે હાડકાને જરૂરી મિનરલ્સ મળતા નથી

ક્યારેક વ્યક્તિએ બોન ડેન્સિટીનો સામનો કરવો પડે છે.

હાડકાનું ઘનત્વ પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ઝડપથી ઘટે છે.

મહિલાઓમાં મેનોપોઝ બાદ હાડકા નબળા પડવાનું પ્રમાણ વધે છે

 કેલ્શિયમ,વિટામીન ડી, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ રિચ ફુડ લેવા

નિયમિત વ્યાયામ કરવો હાડકાનીં હેલ્થ માટે ખૂબ જરૂરી છે.