શું તમે જોયો ભારતીય ક્રિકેટરોનો ગર્લ અવતાર....

જો ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર છોકરીઓ હોત, તો તેઓ કેવી દેખાતી હોત?

એક વ્યક્તિએ AIની ઉપયોગ કરીને બનાવી છે આ તસ્વીરો

હાર્દિક પંડ્યા Name : હર્ષાલી પંડ્યા

શિખર ધવન Name : શીખા ધવન

ગૌતમ ગંભીર Name : ગૌતમી ગંભીર

યુવરાજ સિંહ Name : યુવરાની સિંહ

રોહિત શર્મા Name : રોહિણી શર્મા

રિષભ પંત Name : રાશી પંત 

શુભમન ગીલ Name : શુભદ્રા ગીલ

વિરાટ કોહલી Name : વિદ્યા કોહલી

રવિન્દ્ર જાડેજા Name : રવિના જાડેજા

એમ એસ ધોની Name : માહી ધોની