અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગફૂડફોટો સ્ટોરી

વાહ શું પિત્ઝા છે ! અમદાવાદના આ વિસ્તારના પિત્ઝા ખાઈને તમે પણ આ જ બોલશો

Text To Speech

શું તમે પિત્ઝા ખાવાના શોખીન છો ? જો હાં, તો રાહ શેની જુઓ છો. અમદાવાદના બેસ્ટ પિત્ઝા ખાવા હોય તો અત્યારે જ પહોંચી જાઓ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા WILLIAM JHON’S PIZZAના આ સ્ટોર પર.

હવે નારણપુરામાં WILLIAM JHON’S PIZZA
જી હાં, હવે નારણપુરા વિસ્તારમાં રહેતા સ્વાદના રસિયાઓને પિત્ઝા ખાવા માટે ક્યાંય જવાની જરૂર નથી. કારણકે હવે તમારા ઘરની એકદમ નજીક તમને ચાખવા મળશે સ્વાદનો એવો ચટાકો જે ખાઈને તમે બોલી ઉઠશો, વાહ ભાઈ આવા પિત્ઝા તો મેં ક્યારેય ખાદ્યા નથી.

તો નોંધી લો સરનામું….
અમદાવાદના સૌથી શ્રેષ્ઠ પિત્ઝા ખાવા માટે તમારે વધારે કંઈ જ કરવાની જરૂર નથી. તમારા ફેમિલી સાથે તૈયાર થઈ જાઓ અને પહોંચી જાઓ નારણપુરા વિસ્તારમાં 132 ફૂટ રીંગ રોડ પાસે પલ્લવી ચાર રસ્તાની બિલકુલ નજીક અંકુર રોડ પર આવેલા શિવાલિક યશ કોમ્પલેક્ષ આગળ. બસ ત્યાં પહોંચતાની સાથે જ તમને જોવા મળશે તમારા સ્વાદ અને સુંગધનું શ્રેષ્ઠ સરનામું એટલે WILLIAM JHON’S PIZZA.

માત્ર 234 રૂપિયામાં 44 આઈટમ
WILLIAM JHON’S PIZZAની આ બ્રાન્ચ પર તમને માત્ર 234 રૂપિયામાં માણવા મળશે એક સાથે અનલિમિટેડ અવનવી 44 વિવિધ વાનગીનો સ્વાદ. જેમાં સ્ટાર્ટઅપથી લઈને ડેઝર્ટ સુધીનો તમામ આનંદ તમે માણી શકશો. 234 રૂપિયા તો 10 વર્ષથી ઉપરના લોકો માટે. 5થી 9 વર્ષના બાળકોને તો માત્ર 169 રૂપિયામાં અનલિમિટેડ પિત્ઝાનો આનંદ માણવા મળશે.

Back to top button