ગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં તૈનાત તમામ અધિકારીઓની એકસાથે બદલી

Text To Speech

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં તૈનાત DySPની અચાનક બદલી કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત પાંચ DySPની અચાનક બદલી કરી દેવામાં આવી છે. હાલ આ તમામ DySPની જગ્યા પર બીજા પાંચ હથિયારધારી DySPની નિમણૂક કરવામાં આવી છે.કેબિનેટ બેઠક- Humdekhengenewsમુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત આ અધિકારીઓને હાલ કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી એટલે કે આ તમામ અધિકારીઓને હાલ કોઈ જગ્યાએ નિમણૂક આપવામાં આવી નથી. હાલ આ બદલી કરેલ અધિકારીઓને અન્ય કોઈ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી.

આ સમાચાર  હમણાં બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે, અમે તેને વધુ અપડેટ કરી રહ્યા છીએ……..

Back to top button