આથીયા શેટ્ટીનું ગ્લેમરસ ફોટોશૂટ 

સુનિલ શેટ્ટીની દીકરી આથિયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

પહેલા કે એલ રાહુલ સાથેની રીલેશનને લઈને ચર્ચામાં રહેતી હતી

તો હવે તે પોતાના નવા ફોટોશૂટને લઇને ચર્ચામાં આવી છે 

આથિયાએ તેની આ સુપર ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

આથિયા અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે

આથિયા આ તસવીરોમાં બોલ્ડ લુકમાં જોવા મળે છે

સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોવર્સ છે