કાકડીનો મોટાભાગે ઉપયોગ લોક સલાડમાં કે રાયતા તરીકે કરતા હોય છે 

પરંતુ શુ તમે કાકડીમાં રાહેલા આ પોષક તત્ત્વો વિશે જાણો છે જેના શરીરને ઘણા ફાયદા છે 

કાકડીમાં રહેલ ઇલેક્ટ્રોલાઈટ્સ શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે

કાકડીમાં રહેલ એન્ટી-ઓક્સિડેન્ટ તત્ત્વો ઇન્સ્યુલિનના લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે

કાકડીનું સેવન તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે    

શરીરના બ્લડ સર્ક્યુલેશનને જાળવવામાં પણ કાકડી અગત્યનો ભાગ ભજવે છે 

જેને કારણે હદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટે છે 

આ સિવાય કાકડી શરીરને કેન્સર જેવી બિમારીઓથી પણ બચાવે છે