ડેવાલ્ડ બ્રેવિસની ગર્લફ્રેન્ડ લિન્ડી મેરીની હાલ સોશિયલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા
14 વર્ષની ઉંમરથી શરુ થઇ બેબી એબીની રોમાંચક લવસ્ટોરી
બ્રેવિસ છેલ્લા પાંચ વર્ષથી લિન્ડી મેરી કરે છે ડેટ
બંને હંમેશાથી પોતાની રિલેશનશિપને ઓપન રાખે છે
ડેવાલ્ડ બ્રેવિસ ની લવ સ્ટોરી ખૂબ જ દિલચસ્પ છે
બેબી એબીએ છેલ્લી iplમાં ખૂબ જ લાઇમલાઈટ લુંટી હતી
બેબી એબીએ સ્ટાઈલ એબી ડી વિલિયર્સની જેમ છે
ડેવાલ્ડ બ્રેવિસએ છેલ્લી iplમાં 161 રન બનાવ્યા હતા
ગર્લફ્રેન્ડ લિન્ડી મેરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે
બ્રેવિસ છેલ્લા પાંચ વર્ષથી લિન્ડી મેરી કરે છે ડેટ
મુંબઈ ઈન્ડિયન્સ એ ડેવાલ્ડ બ્રેવિસને 3 કરોડ 20 લાખથી ખરીદયો હતો
વધુ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો