આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા જોવા મળ્યા સાથે

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યા

અભિનેત્રી પરિણીતી ચોપરા આમ આદમી પાર્ટીના પ્રખ્યાત નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે મુંબઈમાં જોવા મળી હતી.

રાઘવ ચઢ્ઢાએ પરિણીતી ચોપરા સાથેના વાયરલ વીડિયો પર મૌન તોડ્યું

15 વર્ષ પહેલા પરિણીતી ચોપરા યુકેની માન્ચેસ્ટર સ્કૂલની સ્ટુડન્ટ હતી

રાઘવ ચઢ્ઢાના શિક્ષણની વાત કરીએ તો તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો

પરિણીતી સિંગલ છે અને રાઘવે પણ 34 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા નથી.

ફોટો જોયા બાદ તેમના ફેન્સ પણ પૂછવા લાગ્યા છે કે શું આ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે