વિરાટ - અનુષ્કાનું લેટેસ્ટ ફોટોશુટ, જુઓ બંનેની કેમેસ્ટ્રી
પાવર કપલ તરીકે જાણીતા વિરાટ - અનુષ્કાના કરોડો ફેન્સ છે
વિરાટ - અનુષ્કા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે
બંનેના અવારનવાર ફોટો પણ વાયરલ થતા રહે છે
તાજેતરમાં જ વિરાટ - અનુષ્કાની એક એવોર્ડ ફંક્શનના ફોટો વાયરલ થયા છે
જેમાં અનુષ્કા પર્પલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે
ફોટોશૂટમાં વિરાટ - અનુષ્કાએ આપ્યો કપલ ગોલ
બંનેના આ લેટેસ્ટ ફોટો પર ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો