આપણે બધા જાણીએ છીએ કે બરફ પાણીની જ એક અવસ્થા છે જે પાણી જામી જવાથી બને
પાણીનું તાપમામ શૂન્ય ડિગ્રી સેલ્શિયસ કે તેનાથી ઓછું થઈ જાય છે ત્યારે પાણીનું બરફમાં રૂપાંતર થાય
બરફના ભારી ટુકડા જે પીગળી નથી શકતા તે બરફના ‘કરા’ના રૂપમાં ધરતી પર પડવા લાગે