ફોટો સ્ટોરીમનોરંજન

18 વર્ષની થઈ કરિશ્મા કપૂરની પુત્રી, માતા કરતા પણ વધુ સુંદર અને બોલ્ડ છે સમાયરા

Text To Speech

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની પુત્રી સમાયરા આજે તેનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. સમાયરા સુંદરતાના મામલે કરિશ્મા અને કરીનાને પણ ટક્કર આપે છે.

Back to top button