ફોક્સવેગનની આ લક્ઝુરિયસ કાર માર્કેટ ધૂમ મચાવશે
ફોક્સવેગન ઈન્ડિયા ભારતીય બજારમાં તેના તમામ નવા ફોક્સવેગન વર્ટસને લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કાર ઘણા શાનદાર કલર વિકલ્પો સાથે ઓફર કરવામાં આવશે. નવી ફોક્સવેગન વર્ટસ મિડ-સાઈઝ સેડાન ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ તે સ્કોડા સ્લેવિયા, હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિઆઝ અને હ્યુન્ડાઈ વર્નાને માર્કેટમાં ટક્કર આપશે.
ફોક્સવેગન વર્ટસને ભારતીય બજારમાં 6 કલર વિકલ્પો સાથે રજૂ કરશે, જેમાં રાઇઝિંગ બ્લુ મેટાલિક, કર્ક્યુમા યલો, કાર્બન સ્ટીલ ગ્રે, રિફ્લેક્સ સિલ્વર, કેન્ડી વ્હાઇટ અને વાઇલ્ડ ચેરી રેડ કલર્સનો સમાવેશ થાય છે.
દમદાર એન્જિન હશે
ભારતીય બજારમાં આ કારને 2 એન્જિન વિકલ્પો સાથેન સાથે જોડાયેલું છે. જ્યા લાવવામાં આવશે. જેમાં 1.0 TSI એન્જિન અને 1.5 TSI એન્જિનનો સમાવેશ થાય છે. તે મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ ટોર્ક-કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશરે બીજા એન્જિન મોડેલમાં, તમને 1.5-લિટર TSI મોટર પણ મળશે, જે 148 hp પાવર અને 250 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન માત્ર 7-સ્પીડ DSG સાથે જોડવામાં આવશે.
VW Virtus
નવી વર્ટસને બે વેરિઅન્ટ્સમાં ઓફર કરવામાં આવશે. ડાયનેમિક લાઇન અને જીટી લાઇન. આ મધ્યમ કદની સેડાન MQB AO IN પ્લેટફોર્મ પર આધારિત હશે. ફોક્સવેગન નવા ઈન્ડિયાના ‘ઈન્ડિયા 2.0’ પ્રોજેક્ટ હેઠળ આ કાર કંપનીનું ચોથું લોન્ચીંગ હશે. તેની ઘણી સુવિધાઓ અને એન્જિન લાઇનઅપ નવી સ્કોડા સ્લેવિયા સાથે મળતાં આવે છે.